એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?

  • [AIPMT 2015]
  • A

    $\frac{{Wx}}{d}$

  • B

    $\;\frac{{Wd}}{x}$

  • C

    $\;\frac{{W\left( {d - x} \right)}}{x}$

  • D

    $\;\frac{{W\left( {d - x} \right)}}{d}$

Similar Questions

પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય?

દઢ પદાર્થના સંતુલન માટેની શરત લખો. 

તંત્રના સંતુલન માટે, $m$ દળનું મૂલ્ય .............. $kg$ થાય?

$L$ લંબાઇનો સળિયા બે માણસના ખંભા પર છે. છેડા પરના એક માણસ પર $ 1\over  4 $ માં ભાગનું વજનબળ લાગે છે. તો બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હશે?

$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 1998]