- Home
- Standard 10
- Science
મૅન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેનાં પુષ્પ જાંબલી રંગનાં હતાં. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેનાં પુષ્પ સફેદ રંગનાં હતાં તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગનાં હતાં, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી :
$TTWW$
$TtWW$
$TTww$
$TtWw$
Solution
The genetic make-up of the tall parent can be depicted as $TtWW$ .
Since all the progeny bore violet flowers, it means that the tall plant having violet flowers has $WW$ genotype for violet flower colour.
Since the progeny is both tall and short, the parent plant was not a pure tall plant. Its genotype must be $Tt$.
Therefore, the cross involved in the given question is
$TtWw$ $\times $ $ t tww$
$\downarrow $
$TtWw$ $- $ $ t tww$
Therefore, half the progeny is tall, but all of them have violet flowers.