- Home
- Standard 10
- Science
8. Heredity
easy
એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળાં બાળકોના પિતૃની (માતા-પિતા) આંખો પણ આછા રંગની હોય છે. તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે ? તમારા જવાબની સમજૂતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution
આંખોના રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન એવું કહી શકાય નહીં કારણ કે બંને અલગ-અલગ લક્ષણોની પ્રકૃતિનો અભ્યાસ કર્યા સિવાય આંખોના રંગની અભિવ્યક્તિ વિશે કહી શકાય નહીં.
Standard 10
Science