યંગ મોડ્યુલસ $Y$ અને ઉષ્મીય પ્રસરણાંક $\alpha$ ધરાવતાં એક સળિયાનું તાપમાન $t ^oC$ જેટલું વધારવામાં આવે છે, પરંતુ સળિયાની લંબાઈ અચળ રહે છે. તો સળિયાની અંદર ઉદ્ભવતું રેખીય પ્રતિબળ કેટલું હશે ?

  • [AIEEE 2011]
  • A

    $Y \alpha t$

  • B

    $\frac{Y}{\alpha t}$

  • C

    $\frac{\alpha t}{Y}$

  • D

    $\frac{1}{ Y \alpha t }$

Similar Questions

થર્મોસ્ટેટ કે જે બે અલગ પદાર્થના બનેલા છે. તેમાં અલગ અલગ ......... હોય.

એક લોલક ઘડિયાળ $20°C$ તાપમાને સાચો સમય દર્શાવે છે. જ્યારે ઉનાળાના દિવસોમાં સામાન્ય તાપમાન $40°C$ જેટલું હોય, ત્યારે એક દિવસમાં ઘડિયાળના સમયમાં .... $\sec$ નો ફેરફાર નોંધાશે ? $(\alpha = 10^{-5^o}C^{-1})$

$20°C$. તાપમાને $50\ cm$ ના લોખંડના સળિયાને $100\ cm$. લંબાઇના એલ્યિુમિનિયમના સળિયા સાથે જોડેલ છે. જો ${\alpha _{Fe}} = 12 \times {10^{ - 6}}°C^{-1}$ અને ${\alpha _{Al}} = 24 \times {10^{ - 6}}°C^{-1}$હોય તો તંત્રનો રેખીય ઉષ્મા પ્રસરણાંક કેટલો થાય?

આદર્શવાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ-પ્રસરણાંક મેળવો.

$10 m$ લંબાઈના એક લોખંડના સળિયાને $0 °C$ થી $100 °C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો લોખંડનો રેખીય પ્રસરણાંક $10 × 10^{-6} {°C^{-1}}$હોય, તો સળિયાની લંબાઈમાં થતો વધારો ..... $cm$