- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
$\rm {DNA}$ ના ટુકડાઓ ધરાવતા મિશ્રણનું ઇલેક્ટ્રોફોરેસીસ કરવામાં આવે છે. ત્યારબાદ આ જેલને ઈથિડિમ બ્રોમાઈડ દ્વારા અભિરંજિત કરવામાં આવે છે, પરંતુ $\rm {DNA}$ ના પટ્ટા દેખાતા નથી. કારણ જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
અલગીકૃત $DNA$ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે $DNA$ ના જ્યારે આ $DNA$ ને ઈથીડિયમ બ્રોમાઈડ (ethidium bromide) નામના સંયોજન વડે અભિરંજિત કરીને $UV\,-$ કિરણો દ્વારા નિરાચ્છાદન (exposed) કરવામાં આવે (તમે શુદ્ધ $DNA$ ના ટુકડાઓને દૃશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી).
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)\, Cla\, I$ | $(1)$ પ્રતિજૈવિક અવરોધક જનીને |
$(b)\, pBR322$ | $(2)$ સ્વયંજનનની ઉત્પતિ |
$(c)\, tet^R$ | $(3$) રિસ્ટ્રિકશન ઉત્સેચક |
$(d)\, ori$ | $(4)$ પ્લાઝમિડ |
medium