એક સમાંતર પ્લેટવાળા કેપેસીટરની પ્લેટો વસ્ચે હવા રહેલી છે અને તેનું કેપેસીટન્સ $C$ છે. આ પ્લેટો વચ્ચેનું અંતર બે ગણું કરવામાં આવે અને તેમની વચ્ચે $6$ જેટલાં અચળાંક ધરાવતું ડાઈઈલેક્ટ્રીક ભરી દેવામાં આવે તો નવો કેપેસીટન્સ કેટલો થશે?

  • A

    $3 C$

  • B

    $\frac{C}{3}$

  • C

    $12 C$

  • D

    $\frac{C}{6}$

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરમાં અનુક્રમે $K_1$ અને $ K_2$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક સાથે $t_1$ અને $t_2$ જાડાના સ્તરો મૂકવામાં આવે છે તો આ સંગ્રાહકની કેપેસિટી કેટલી ?

$9 n F$ કેપેસિટરનો ડાઈઇલેક્ટ્રીક અચળાંક $\varepsilon_{ r }=2.4,$ ડાઈઇલેક્ટ્રીક સ્ટ્રેન્થ $20\, MV / m$ અને વિદ્યુતસ્થિતિમાન $=20 \,V$ છે તો પ્લેટનું ક્ષેત્રફળ ........... $\times 10^{-4}\, m ^{2}$ હશે?

  • [AIIMS 2019]

કેપેસિટરને બેટરી દ્વારા જોડીને ચાર્જકરવામાં આવે છે.હવે બેટરી દૂર કરીને ડાઇઇલેકિટ્રક દાખલ કરતાં

ડાઇઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપો.

બે ડાઈઇલેક્ટ્રીક ભરેલા કેપેસીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે જ્યાં પ્લેટનું ક્ષેત્રફળ $A\;metr{e^2}$ અને બે ફ્લૅટ વચ્ચેનું અંતર  $t$ $metre$ હોય તથા ડાઈઇલેક્ટ્રીક અચળાંક અનુક્રમે ${k_1}$ અને ${k_2}$ હોય તો સમતુલ્ય કેપેસીટન્સ મેળવો 

  • [AIIMS 2001]