એક કણનો પ્રારંભિક વેગ $(3\hat i + 4\hat j$$ ) $ અને પ્રવેગ $(0.4\hat i + 0.3\hat j$ $)$ છે.તે કણની $ 10 s $ પછી ઝડપ ______ હશે.
$7 $ એકમ
$7$ $\sqrt 2 $ એકમ
$8.5$ એકમ
$10 $ એકમ
એક પદાર્થ $100 \,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર $40 \,sec$ માં પરિભ્રમણ પૂરું કરે છે,તો $2 \,min \,20 \,sec$ ના અંતે કેટલું અંતર ....... $m$ કાપશે?
$m$ દળના ગોળાને $l$ લંબાઇની દોરી સાથે બાંધીને નીચેના બિંદુએ કેટલી ગતિઊર્જા આપવાથી ગોળો એક પરિભ્રમણ પૂર્ણ કરે?
$r$ ત્રિજયામાં કાર $v$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $ g \,meter/{\sec ^2}$ હોય,તો કારનો કુલ પ્રવેગ કેટલો થાય?
$h$ ઊંચાઇના ટાવર પરથી એક દડાને $u$ વેગથી નીચે તરફ અને બીજા દડાને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં ફેકતા, જમીન પર આવે ત્યારે વેગનો ગુણોત્તર કેટલો મળે?