$1\, m$ લાંબી દોરી સાથે એક પત્થર ને બાંધી ને સમક્ષિતિજમાં વર્તુળાકારે અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.જો તે પત્થર દ્વારા $44$ સેકન્ડ માં $22$ ભ્રમણો થતાં હોય તો પત્થર ના પ્રવેગની દિશા અને મૂલ્ય શુ થાય ?
${\pi ^2}\,m\,{s^{ - 2}}$ અને કેન્દ્રગામી દિશા.
${\pi ^2}\,m\,{s^{ - 2}}$ અને કેન્દ્રત્યાગી દિશા
${\pi ^2}\,m\,{s^{ - 2}}$ અને વર્તુળના સ્પર્શક ની દિશા.
${\pi ^2}/4\,m\,{s^{ - 2}}$ અને કેન્દ્રગામી દિશા.
$(a)$ કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ $(b)$ કોઈ સમતલ ક્ષેત્રફળ $(c)$ કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય? સમજાવો.
$1.0\, m$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળ પર એક કણ $1.0\, s$ માં બિંદુ $A$ થી બિંદુ $B$ પર જાય છે. તો સરેરાશ વેગ નું મૂલ્ય ......... $m/s$ થાય.
પોતાની ધરીની આસપાસ પૃથ્વીની કોણીય ઝડપ ............. $rad / s$ છે ?
એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે
$25\, cm$ ત્રિજયા ધરાવતા વર્તુળ પર પદાર્થ $1$ સેકન્ડમાં $2$ પરિભ્રમણ કરે છે, તો પદાર્થનો પ્રવેગ કેટલો થશે?