$r$ ત્રિજ્યા અને $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળપથ પર એક કણ ગતિ કરે છે, જેની ઝડપ $V$ અચળ છે. પદાર્થ $A$ થી $B$ સુધી ગતિ કરે તે દરમિયાન તેના વેગના મૂલ્યમાં થયેલો ફેરફાર કેટલો હોય ?

212980-q

  • A

    $2 v$

  • B

    $0$

  • C

    $\sqrt{3} v$

  • D

    $v$

Similar Questions

ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઇ $1 \,cm$ છે,કાંટાની ટોચ પર આવેલા કણનો $15 \,sec$ પછી વેગમાં કેટલો ફેરફાર થશે?

એક કણ નિયમિત $v$ જેટલી ઝડપથી વક્રીય માર્ગ પર ગતિ કરે છે. તે બિંદુુઓ $A$ અને $B$ વચ્ચે ગતિ કરે છે જે વર્તુળના કેન્દ્ર સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ થી $B$ સુધીની ગતિ દરમિયાન વેગમાં થતાં ફેરફારની તીવ્રતા અને વેગની તીવ્રતામાં થતાં ફેરફાર અનુક્રમે આ પ્રમાણે હશે

ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ શોધો. 

$25\, cm$ ત્રિજયા ધરાવતા વર્તુળ પર પદાર્થ $1$ સેકન્ડમાં $2$ પરિભ્રમણ કરે છે, તો પદાર્થનો પ્રવેગ કેટલો થશે?

$42\,m$ વ્યાસ ધરાવતા ગોળા પર પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. તો તે ગોળાના તળિયેથી ........ $m$ ઊંચાઇએ પદાર્થ ગોળા સાથેનો સંપર્ક છોડશે.