વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.
અચળ પ્રવેગ
અચળ વેગ પરંતુ બદલાતો પ્રવેગ
ચળ વેગ પરંતુ બદલાતો પ્રવેગ
અચળ વેગ
એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.
એક સાઇકલ સવાર $1\, km$ ની ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર તેના કેન્દ્ર $O$ થી ગતિની શરૂઆત કરી $OPRQO$ માર્ગે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. જો તેની ઝડપ $10\, ms^{-1}$ જેટલી અચળ હોય તો $R$ બિંદુ પાસે તેના પ્રવેગનું મૂલ્ય અને દિશા જણાવો.
એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે છે. એક જગ્યાએથી તે ઉત્તર-પૂર્વ દિશામાં વળાંક લે છે, તો એવું તારણ કાઢી શકાય કે....
એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં $5 \;rad$ જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....$rad$ હશે.
એક કણ વર્તુંળાકાર પથ પર ગતિ કરે છે. કોઈ ચોક્કસ સમયે તેના પ્રવેગ અને વેગમાન સદિશ અમુક્રમે $\vec{a}=2 \hat{i}+3 \hat{j}$ અને $\vec{p}=6 \hat{i}+4 \hat{j} kgm / s$ છે.તો કણની ગતિ એ $............$