આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,તો દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?
$ML$
$2 ML$
$4 ML$
$16 ML$
વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .
કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.
$4\,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો આર્વતકાળ ........ $\sec$ રાખવો જોઇએ.
$1\,m$ લંબાઇની દોરી સાથે પથ્થર બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપથી ફેરવવામાં આવે છે. જો પથ્થર $44 \,sec$ માં $22$ પરિભ્રમણ કરે છે, પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?
નિયમિત પ્રવેગિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે......
નિયમિત વર્તુળ ગતિમાં આવૃત્તિના પદમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.