એક કણ અચળ કોણીય ઝડ૫ $12 \,rev / min$ ના દરથી $25 \,m$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો કણનો કોણીય પ્રવેગ ............. $rad / s ^2$ હોય.
$2 \pi^2$
$4 \pi^2$
$\pi^2$
$0$
ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ શોધો.
કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1},$ ની અચળ ઝડપે ગતિ કરતો હોય તો નીચે પૈકી કયું તેના પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.$c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
નિયમિત વર્તુળગતિ માટે કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો.
નીચેના કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?
$(i)$ સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ.
$(ii)$ ન્યુક્લિયસને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગતિ.
$(iii)$ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર વાહનની ગતિ.