$16\times10^{-16}\, C$ વિજભાર ધરાવતો કણ $10\, ms^{-1}$ ના વેગથી $x-$ દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec B$ એ $y-$ દિશામાં અને $10^4\, Vm^{-1}$ મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર $z-$દિશામાં પ્રવર્તે છે. જો કણ $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર $\vec B$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2013]
  • A

    $16\times10^3\, Wb \,m^{ -2}$

  • B

    $2\times10^3\, Wb \,m^{ -2}$

  • C

    $1\times10^3\, Wb \,m^{ -2}$

  • D

    $4\times10^3\, Wb \,m^{ -2}$

Similar Questions

$l$ લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક $d.c.$ પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ $T$ ......

  • [JEE MAIN 2013]

બે પ્રોટોન $A$ અને $B, x$-અક્ષને સમાંતર, પરસ્પર વિરુદ્ધ દિશામાં, સમાન ઝડપે $V$ સાથે ગતિ કરે છે. દર્શાવેલ ક્ષણે, પ્રોટોન $A$ પર લાગતા ચુંબકીય બળ અને વિદ્યુતબળનો ગુણોત્તર કેટલો છે ? ($c =$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડ૫)

લૉરેન્ટઝ બળનું સમીકરણ લખો. 

બે પ્રોટોન કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે તો ,...

  • [AIIMS 2004]

એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ $v$ વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર $B$ કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા ${\sigma _1}$ અને ${\sigma _2}$ હોય તો.....  (ફ્રિન્જ અસરને અવગણો)

  • [JEE MAIN 2016]