એકસમાન ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભારભારીત કણ અચળ ઝડપ $v$ થી $R$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.આ ગતિનો આવર્તકાળ ......
$R$ અને $v $ બંને પર આધાર રાખે છે.
$R$ અને $v$ બંનેથી સ્વતંત્ર
$R$ પર આધાર રાખે છે પણ $v$ પર નહીં
$v $ પર આધાર રાખે છે.પણ $R$ પર નહીં
$\mathrm{e}$ વિધુતભાર અને $\mathrm{m}$ દળનો કણ ${{\rm{\vec E}}}$ અને ${{\rm{\vec B}}}$ જેટલી સમાન તીવ્રતાવાળા વિધુત અને ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે, તો પરિમાણરહિત અને ${\left[ {\rm{T}} \right]^{ - 1}}$ પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ મેળવો.
ટેસ્લા શેનો એકમ છે?
$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.
ચુબકીયક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય?
એક રેડિયોએક્ટિવ પદાર્થ દ્વારા ઉત્સર્જતો કણ ચુંબકીયક્ષેત્રમાં વિચલન અનુભવે છે તો કણ કયો હશે?
$(i)$ ઇલેક્ટ્રોન $(ii)$ પ્રોટોન $(iii)$ $H{e^{2 + }}$ $(iv)$ ન્યૂટ્રોન