અંતર સાથે બદલાતું એક બળ $0.1\,kg$ દળનાં એક કણ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. જો $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી તે ગતિ કરવાનું શર કરે તો $x=12 \,m$ આગળ તેનો વેગ ......... $m / s$ છે.

213130-q

  • A

    $0$

  • B

    $20 \sqrt{2}$

  • C

    $20 \sqrt{3}$

  • D

    $40$

Similar Questions

નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.

1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.

2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.

  • [AIEEE 2003]

એક $60 kg$ દળ ધરાવતો બોમ્બ સ્થિર સ્થિતિએ છે  અને તે વિસ્ફોટ પામે છે અને તેના $40 kg$ ના એક ટુકડાની ગતિ ઊર્જા $96$ જૂલ છે. તો બીજા ટુકડાઓની ગતિ ઊર્જા કેટલા .......$J$ હશે ?

$4\,g$ અને $16\, g$ ધરાવતાં બે દળોની ગતિ ઊર્જા એક સરખી છે. જે તેમનાં રેખીય વેગમાનનો માનાંકનો ગુણોત્તર $n : 2$ છે. $n$ નું મૂલ્ય ....... હશે.

  • [JEE MAIN 2021]

$m_1$ દળવાળો કણ $v_1$ વેગથી અને $m_2$ દળવાળો કણ $v_2$ વેગથી ગતિ છે. બંનેના વેગમાન સમાન છે પરંતુ તેની જુદી-જુદી ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય, તો ............ 

  • [AIPMT 2004]

$5\; kg$  દળના પદાર્થનું વેગમાન $10\; kg-m/s$ છે.તેના પર $0.2\; N $ બળ $ 10 \;seconds $ સમય સુધી લાગતાં ગતિઊર્જામાં થતો વધારો.....$J$