એક ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહેલ એક કણ માટેનો ગતિઊર્જા - સ્થિતિ(સ્થાન)નો ગ્રાફ આપેલ છે, તો...
$A$ પાસે કણ ધીમો પડે છે
$B$ પાસે કણ પ્રવેગી થાય છે
$C$ પાસે કણ નો વેગ મહત્તમ છે
$D$ પાસે કણનો પ્રવેગ મહત્તમ છે
$30\, kg$ દળવાળો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને $18 \,kg$ અને $12\, kg$ દળના બે ટુકડા થાય છે. $18 \,kg$ દળવાળા ટુકડાનો વેગ $6\; ms^{-1}$ છે. બીજા ટુકડાની ગતિઊર્જા ($J$ માં) કેટલી થાય?
હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?
$10kg$ ના સ્થિર પદાર્થ પર $4 N$ અને $3N$ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec$ પછી ગતિઊર્જા કેટલા ............. $\mathrm{J}$ થાય?
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
એક કણ $t =0$ સમયે $x$-અક્ષ પર ગતિ શરૂ કરે છે. જો તેની ગતિઊર્જા સમય સાથે સમાન રીતે વધતી જતી હોય તો કણ પર લાગતું બળ શેના સમપ્રમાણમાં હશે?