3-2.Motion in Plane
easy

એક કણ સ્થિર સ્થિતિમાથી  $\theta  = 0.025{t^2} - 0.1t$ મુજબ ગતિ કરવાનું ચાલૂ કરે છે જ્યાં $\theta $ radian માં અને $t \,seconds$ માં છે તો કણ નો કોણીય પ્રવેગ કેટલો થાય $?$

A

$10 \,sec$ પછી $0.5\, rad/$$sec^2$  

B

$2 \,sec$ પછી $0.3\, rad/$$sec^2$ 

C

$1 \,sec$ પછી $0.05 \,rad/$$sec^2$

D

અચળ $0.05 \,rad/$$sec^2$  

Solution

$\alpha=\frac{d w}{d t}=\frac{d^{2} 0}{d t^{2}}$

$\frac{d \emptyset}{d t}=2 \times 0.025 t-0.1$

$\frac{d^{2} \theta}{d t}=0.05$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.