એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.
વ્યસનની અનિયમિતતા
સાઇઝોફેનીયા
વ્યક્તિત્વમાં ખૂબ જ અનિયમિતતા $(BPD)$
મૂળની અનિયમિતતા
મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
નીચે આપેલ પૈકી કયું નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે ?
અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?
આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.