એગ્લુટીનોજન એટલે .....
એન્ટીજન
એન્ટીબોડી ઉત્પન્ન કરતા પદાર્થ
પ્રતિજન
આપેલા તમામ
વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે
મોર્ફિન સાથે શું અસંગત છે?
કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?
$CMI$ નું પૂર્ણ નામ :
માણસમાં ધાધર (રિંગવોર્મ) શેને કારણે થાય છે?