ધાધર કોના ચેપથી થતો રોગ છે?

  • A
    બેકટેરિયા
  • B
    વાઈરસ
  • C
    ફુગ
  • D
    મચ્છર

Similar Questions

શેના પ્રતિચારમાં ઇન્ટરફેરોનનું સંશ્લેષણ થાય છે ?

  • [AIPMT 2001]

$V.D.R.L $ ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે?

proto oncogene એ કોઈ કારકથી કેન્સર પ્રેરતા જનીનમાં રૂપાંતરીત થાય તો તેને .......  કહે છે?

રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.

રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............

  • [AIPMT 1996]