એક ભૌતિક રાશિ $A$ એ $A = P^2/Q^3$ મુજબ આપવામાં આવે છે. જો  $P$ અને $Q$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $x\%,$અને $y\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

  • A

    $2x -3y$

  • B

    $3x -2y$

  • C

    $3x + 2y$

  • D

    $2x + 3y$

Similar Questions

કોલમ $-I$ માં ઉપકરણ અને કોલમ $-II$ માં તેમની લઘુતમ માપશક્તિ આપેલી છે તો તેમને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$  કોલમ $-II$
$(1)$ માઇક્રોસ્કોપ  $(a)$ $0.01\,cm$
$(2)$ માઇક્રોમીટર સ્ક્રૂગેજ $(b)$ $0.001\,cm$
    $(c)$ $0.0001\,cm$

ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.

તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ $.......$ છે.

  • [NEET 2023]

એક પદાર્થનું દળ $225 \pm  0.05\, g $ છે. આ માપમાં પ્રતિશત ત્રુટિ શોધો.

'' માપનની ચોકસાઈ, નિરપેક્ષ ત્રુટિ વડે નહિ પરંતુ પ્રતિશત ત્રુટિ વડે જ નક્કી કરી શકાય છે.” આ વિધાન સમજાવો.