7.Gravitation
hard

એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિકમણ કરવા માટે $200$ દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?

A

$25$

B

$50$

C

$100$

D

$20$

(JEE MAIN-2024)

Solution

$ \mathrm{T}^2 \propto \mathrm{r}^3 $

$ \frac{\mathrm{T}_1^2}{\mathrm{r}_1^3}=\frac{\mathrm{T}_2^2}{\mathrm{r}_2^3} $

$ \frac{(200)^2}{\mathrm{r}^3}=\frac{\mathrm{T}_2^2}{\left(\frac{\mathrm{r}}{4}\right)^3} $

$ \frac{200 \times 200}{4 \times 4 \times 4}=\mathrm{T}_2^2 $

$ \mathrm{~T}_2=\frac{200}{4 \times 2} $

$ \mathrm{~T}_2=25 \text { days }$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.