- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
કોઈ એક ખેલાડી $29.4\; m s^{-1}$ ની પ્રારંભિક ઝડપથી એક દડાને ઊર્ધ્વદિશામાં ફેંકે છે. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે ? અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે ? ($g=9.8 \;m s^{-2}$ અને વાયુનો અવરોધ અવગણીએ છીએ.)
A
$22.1\;m$ અને $6\;s$
B
$32.1\;m$ અને $5\;s$
C
$44.1\;m$ અને $6\;s$
D
$44.1\;m$ અને $8\;s$
Solution
From third equation of motion, height ( $s$ ) can be calculated as:
$v^{2}-u^{2}=2 g s$
$s=\frac{v^{2}-u^{2}}{2 g}$
$=\frac{(0)^{2}-(29.4)^{2}}{2 \times(-9.8)}=44.1 m$
From first equation of motion, time of ascent ( $t$ ) is given as:
$v=u+{a t}$
$t=\frac{v-u}{a}=\frac{-29.4}{-9.8}=3 s$
Time of ascent $=$ Time of descent Hence, the total time taken by the ball to return to the player's hands $=3+3=6$ s.
Standard 11
Physics