એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ $24\,W$નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા  $10\,cm$ અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ $.........\times 10^{-8}\,N$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $3$

  • B

    $2$

  • C

    $1$

  • D

    $4$

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

ફોટોનની ઊર્જા $10\,eV$ છે. તો તેનું વેગમાન $.............$

$100\, W$ નો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ $589\,nm$ છે.

$(a)$ સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઊર્જા સંકળાયેલી હશે?

$(b)$ ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે?

$\lambda $ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા કઈ રીતે આપી શકાય?

  • [AIPMT 1988]

જો ફોટોનનું વેગમાન $p$ હોય, તો તેની આવૃત્તિ ........