ફોટોસેલમાં ફોટાપ્રવાહ વિરુધ્ધ પ્રકાશ ઉદ્ગમથી અંતરનો આલેખ કયો થાય?
$a$
$b$
$c$
$d$
(d)$I \propto \frac{1}{{{d^2}}}$ and photo current $i \propto I$
==> $i \propto \frac{1}{{{d^2}}}$
ફોટોનની ઊર્જા $10\,eV$ છે. તો તેનું વેગમાન $………….$
આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?
ફોટોન પરનો વિદ્યુતભાર જણાવો.
$18\, W\, m^{-2}$ તીવ્રતા ધરાવતો પ્રકાશ અપારદર્શક સપાટી પર સપાટીને લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20\,m^{2} $ હોય તો $30\,min$ માં સપાટી પર લાગતું સરેરાશ બળ…..
સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.