આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?

  • [AIPMT 1996]
  • [AIPMT 2004]
  • A
    154-a4
  • B
    154-b4
  • C
    154-c4
  • D
    154-d4

Similar Questions

કિરણપુંજની તરંગ લંબાઈ $6.20 \times 10^{-5}\ cm$ હોય, તેવા ફોટોનની ઊર્જા ....... $eV$ છે.

$10^{-5}\,Wm^{-2}$ તીવ્રતાનો પ્રકાશ, $2 \,cm^2$ જેટલું સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા સોડિયમ ફોટોસેલ પર પડે છે. સોડિયમના ઉપરના $5$ સ્તરો આપાત પ્રકાશનું શોષણ કરે છે તેમ ધારીને વિકિરણની તરંગ પ્રકૃતિ મુજબ ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન માટે કેટલો સમય લાગશે તે નક્કી કરો. ધાતુનું  કાર્યવિધેય લગભગ $2\, eV$ જેટલું આપેલું છે. તમારો જવાબ શું સૂચવે છે? 

$4400\ \mathring A $ તરંગલંબાઈવાળો ફોટોન શૂન્યાવકાશમાંથી પસાર થાય છે ત્યારે તેનું અસરકારક દળ અને વેગમાન અનુક્રમે ............ છે.

રેડિયો ટ્રાન્સમીટર $880\,kHz$ આવૃતિ અને $10\,kW$ ના પાવર પર કાર્ય કરે છે. પ્રતિ સેકન્ડ દીઠ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?

  • [AIPMT 1990]

પદાર્થનું કાર્ય વિધેય $3.0 \mathrm{eV}$ છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ, લગભગ_________હશે.

  • [JEE MAIN 2024]