સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે.
બધા જ ફોટોઈલેકટ્રૉનની આવૃત્તિ સમાન હોય છે.
બધા જ ફોટોઈલેકટ્રૉનની ગતિઊર્જા સમાન હોય છે.
બધા જ ફોટોઈલેકટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય છે.
ફોટોઈલેકટ્રૉનની ઝડપ શૂન્યથી મહત્તમના ગાળામાં હોય છે.
$300\ nm$ તરંગલંબાઈ અને $ 1.0\, W/m^2$ તીવ્રતાવાળો પારજાંબલી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય છે. જો આપાત ફોટોનના $1 \%$ ફોટોન વડે ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થાય, તો $1\, cm^{2}$ ક્ષેત્રફળવાળી સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની સંખ્યા .................
ફોટોનની ઊર્જાનું સૂત્ર લખો.
કિરણપુંજની તરંગ લંબાઈ $6.20 \times 10^{-5}\ cm$ હોય, તેવા ફોટોનની ઊર્જા ....... $eV$ છે.
$500\ m$ તરંગ લંબાઈના રેડિયો તરંગોના ઉત્સર્જનના $10\ kW$ પાવરના સામાન્ય તરંગ ટ્રાન્સમીટર વડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો.
$eV$ માં મહત્તમ તરંગ લંબાઈ સાથે દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જા ....... છે.