એકસમાન રેખીય ઘનતા ધરાવતા તારથી $r_0$ અંતરે એક બિંદુવત ધન વિજભારને મુક્ત કરવામાં આવે છે.આ બિંદુવત વિજભારનો વેગ $(v)$ તાત્ક્ષણિક અંતર $r$ પર કેવી રીતે આધાર રાખે?

821-1280

  • [JEE MAIN 2019]
  • A

    $v \propto {e^{ + r/{r_0}}}$

  • B

    $v \propto \ln \left( {\frac{r}{{{r_0}}}} \right)$

  • C

    $v \propto \sqrt {\ln \left( {\frac{r}{{{r_0}}}} \right)} $

  • D

    $v \propto \left( {\frac{r}{{{r_0}}}} \right)$

Similar Questions

ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ શાથી સંરક્ષી બળો છે ?

$a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર $Q$ વિજભાર મૂકવામાં આવે છે. ચોરસના કેન્દ્રથી $-Q$ વિજભારને અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIIMS 1995]

$2a$ બાજુવાળા ચોરસની એક બાજુના છેડાઓ આગળ $'q'$ મૂલ્યનો બે ધન વિદ્યુતભારો મૂકેલા છે. બે સમાન મૂલ્યના ઋણ વિદ્યુતભારોને બીજા ખૂણાઓ પર મૂકેલા છે. સ્થિર સ્થિતિથી શરૂ કરીને જો વિદ્યુતભાર $Q$ એ બાજુના $1$ ના મધ્યબિંદુએથી ચોરસના કેન્દ્ર સુધી ગતિ કરે તો ચોરસના કેન્દ્ર આગળ તેની ગતિ ઊર્જા ........ છે.

  • [AIEEE 2011]

એક પ્રોટોન $1 \,V$ ના સ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગીત થાય છે. તો પ્રોટોનની $KE +$.......$eV$ હશે.

બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$  $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્‍ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$ કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  • [IIT 2002]