જમીનથી $30^{\circ}$ ના કોણે પ્રક્ષિપ્ત કરેલ કણ, પ્રક્ષિપ્ત કર્યા બાદ તેની મુસાફરી દરમ્યાન,$3$ સેકન્ડે અને $5$ સેકન્ડ સમાન ઉંચાઈએ માલૂમ પડે છે.પ્રક્ષિપ્ત કણની પ્રક્ષિપ્ત કર્યા વખતની ઝડપ $........\,m s ^{-1}$ હશે.$\text { ( } g=10\,m s ^{-2}$ લો.)

  • [JEE MAIN 2023]
  • A

    $70$

  • B

    $80$

  • C

    $60$

  • D

    $50$

Similar Questions

એક પ્રક્ષિપ્તની કોઈ એક જગ્યા (સ્થાને) મહત્તમ ઉંયાઈ $64 \mathrm{~m}$ છે. જો પ્રારંભિંક વેગ અડધો કરવામાં આવે તો પ્રક્ષિપ્ત  પદાર્થની નવી મહત્તમ ઉંચાઈ. . . . . . .$\mathrm{m}$થશે.

  • [JEE MAIN 2024]

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના $x$ અને $y$ યામ અનુક્રમે $y = (8t - 5{t^2}) \,meter$ અને $x = 6t \,meter,$ તો પદાર્થનો શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ ......... $m/\sec$ થાય.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાને $O$ બિંદુથી પ્રક્ષેપિત કરવામાં આવે છે તો તે જમીન પર કેટલા સમય પછી નીચે પડશે? ( $g=$ $\left.10 \,m / s ^2\right)$

એક પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા કેટલી થશે?

  • [AIPMT 2001]

બે કણને એક જ સ્થાને થી સમાન વેગ $u$ થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ $R$ મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ $h_1$ અને $h_2$ મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?

  • [JEE MAIN 2019]