એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....

  • A

    કળા આપાત કળા જેટલી જ અને વેગ ઉલટાય(વિરુદ્ધ) જાય

  • B

    કળામાં $90^o$ જેટલો તફાવત અને વેગ ઉલટાય(વિરુદ્ધ) નહીં

  • C

    કળા આપાત કળા જેટલી જ અને વેગ ઉલટાય(વિરુદ્ધ) નહીં

  • D

    કળામાં $180^o$ જેટલો તફાવત અને વેગ ઉલટાય(વિરુદ્ધ) જાય

Similar Questions

એક ખેંચાયેલી દોરી પર તરંગભાત નીચેની આકૃતિમાં બતાવી છે. તો આ તરંગ કયા પ્રકારનું છે તેનું અનુમાન કરો અને તેની તરંગલંબાઈ શોધો.

$L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?

  • [JEE MAIN 2020]

$114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?

  • [JEE MAIN 2013]

એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ $Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)$ છે.તો તારની લંબાઈ કેટલી .... $m$ હશે? (બધી રાશિ $SI$ એકમમાં છે)

  • [JEE MAIN 2019]

$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?