$10\;m$ લંબાઇ ધરાવતી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ લૂપમાં કંપન કરે અમે તરંગનો વેગ $20\;m/s$ હોય, તો આવૃત્તિ ($Hz$ માં) કેટલી થશે?

  • [AIIMS 1998]
  • [AIPMT 1997]
  • A

    $2$

  • B

    $4$

  • C

    $5$

  • D

    $10$

Similar Questions

સ્ટીલના બનેલા તાર $A$ અને $B$ સમાન તણાવ હેઠળ કંપન કરે છે, $A$ નો પ્રથમ ઓવરટોન અને $B$ નો બીજો ઓવરટોન સમાન છે, $A$ ની ત્રિજયા $B$ કરતાં બમણી હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

બે છેડાઓ જડિત કરેલી દોરીમાં $1$ ગાળો, $2$ ગાળો, $3$ ગાળો અને $4$ ગાળા સાથે દોલિત થતા તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $1 : 2 : 3 : 4$ છે તેમ બતાવો.

બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?

$15 gm$ પલ્લું ધરાવતા સોનોમીટરમાં $50gm$ દળ મૂકતાં દોરી $4$ લૂપ સાથે કંપન કરે છે, આવૃત્તિ અચળ રાખીને $6$ લૂપ કરવા માટે કેટલું વજન દૂર કરવું પડે?

$32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.