$0.5 m$ લંબાઇ અને $2 \times 10^{-4} kg$ દળ ધરાવતી દોરીમાં તણાવ $20N$ હોય,તો દ્વિતીય આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
$274.4$
$744.2$
$44.72$
$447.2$
$10\;m$ લંબાઇ ધરાવતી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ લૂપમાં કંપન કરે અમે તરંગનો વેગ $20\;m/s$ હોય, તો આવૃત્તિ ($Hz$ માં) કેટલી થશે?
$100$ સેમી લંબાઈનાં સ્ટીલના સળિયાને મધ્યબિંદુ એ લટકાવેલ છે, તેમાં ઉત્પન્ન થતાં સંગત કંપનની મૂળભૂત આવૃતિ $2.53\,kHz$ છે, તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ ($km/s$ માં) કેટલી હશે?
તારનો પ્રથમ ઓવરટોન $320Hz$, હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
સોનોમીટરના $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?
ક્લોઝડ પાઇપની મૂળભૂત આવૃત્તિ $300$ $\mathrm{Hz}$ છે, તો તેના દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ કેટલી હશે ? તે જાણવો ?