$10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........
વધશે
ઘટશે
સમાન જળવાઈ રહેશ.
બ્લોકની ઘનતા
વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.
કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.
$900 Kg/m^3$ ઘનતા ધરાવતો બરફનો ટુકડો $1000 Kg/m^3 $ ઘનતા ધરાવતા પાણીમાં તરે છે,બરફનું ....... $\%$ કદ પાણીની બહાર રહે .
જયારે સિકકો પાણીમાં પડે ત્યારે...
પ્રવાહી ભરેલું પાત્ર, પ્રવાહી ઢોળાય નહીં તેમ મુક્તપતન કરે છે, તો તેના માટે આર્કિમિડિઝના સિદ્ધાંતનું પાલન થશે ? તે સમજાવો ?