એક બંદૂકધારીનું, બંદૂક સાથેનું દળ $100\,kg$ છે, જે સરળ સપાટી પર ઉભેલો છે અને $10 \,shot$ સમક્ષિતિજ રીતે છોડે છે. દરેક ગોળીનું દળ $10\,g$ છે. અને બંદૂકનો વેગ $800\,m / s$ છે. $10\,shot$ છોડયા.પછી બંદૂકધારી $..........\,ms^{-1}$ વેગ મેળવશે.
$8$
$0.8$
$0.08$
$-0.8$
$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ .......... $kg$ હશે.
$0.25 \,kg$ દળના એક પદાર્થને $100\, kg$ દળના તોપના નાળચેથી $100\,m{s^{ - 1}}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો તોપનો પ્રતિક્રિયા વેગ ........ $ms^{-1}$ હશે.
યોગ્ય ઉદાહરણ આપી વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.
એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?