$100 \,kg$ દળની ગનમાંથી $0.020\, kg$ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શૈલની ઝડપ $80 \;m s^{-1}$ હોય, તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે $(recoil)$ ?

  • A

    $0.8$

  • B

    $0.08$

  • C

    $0.016$

  • D

    $0.16$

Similar Questions

એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ  .......... $kg$ હશે.

  • [AIIMS 2001]

$m_1$ દળ અને $v_1 \hat i$ વેગ ધરાવતો પદાર્થ $m_2$ દળ અને $v_2 \hat i$ વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી $m_1$ અને $m_2$ દળ અનુક્રમે $v_3 \hat i$ અને $v_4 \hat i$ વેગથી ગતિ કરે છે. જો $m_2 = 0.5\, m_1$ અને $v_3 = 0.5\, v_1$ હોય તો $v_1$ કેટલો થાય?

  • [JEE MAIN 2019]

એક $9 \,kg$ દળનો બોમ્બ $3 \,kg$ અને $6 \,kg$ નાં બે ટુકડાઓમાં ફાટે છે. જો $3 \;kg$ વાળા દળનો વેગ $16 \,m / s$ છે.તો $6 \,kg$ વાળા દળની ગતિઉર્જા જૂલમાં કેટલી હશે?

રેડિયમના ન્યુક્લિયરના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. 

વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનના ગતિના કયા નિયમો પરથી તારવી શકાય છે ?