આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા $AB$ ને $A$ થી કોઈ ચલિત અંતર  $X$ આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ $m$ ને તેના છેડા $A$ સાથે લટકાવેલ છે. $(m, x)$ ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?

821-543

  • [JEE MAIN 2018]
  • A

    $m,\frac{1}{x}$

  • B

    $m,\frac{1}{x^2}$

  • C

    $m,x$

  • D

    $m,x^2$

Similar Questions

એક મિટર સ્કેલ નું સમતોલન $40 \,cm$ પર છે જ્યારે $10\, g$ અને $20 \,g$ ના પદાર્થને $10 \,cm$ અને $20\, cm$ પર મૂકેલા છે તો મિટર સ્કેલનું વજન ...... $g$ હશે ?

$1.5 \,m$ લાંબા એક સળિયાના $A$ અને $B$ છેડાઓ પર અનુક્રમે $20 \,N$ અને $30 N$ ના એેક જ જેવા સમાંતર બળો લગાડવામાં આવે છે. તો આ બળોનું પરિણામી બળ ક્યા બિંદુ પર લાગતું હશે?

$M $ દળ અને $R$ ત્રિજ્યાનો ઘન નળાકાર સમક્ષિતિજ સ્થિતિમાં મૂકેલો છે. બે દોરી નળાકારની ફરતે વીટાળેલી છે. જેમ દોરીના વળ ઉકલતા જાય તેમ દોરીમાં તણાવ અને નળાકારનો પ્રવેગ શોધો.

એક વજનદાર $W$ વજન વાળો પાઇપ ને બંને છેડેથી બે માણસે પકડેલી છે . જો એક સમયે એક માણસ તેની પાસેનો છેડો છોડી દે તો બીજા માણસના હાથ પર લાગતું બળ કેટલું થાય ?

$m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ