6.System of Particles and Rotational Motion
hard

નિયમિત ઘનતાનો એક નાનો પદાર્થ પ્રારંભિક વેગ $v$ સાથે વક્ર સપાટી પર ઉપર તરફ ગબડે છે. પદાર્થ તેની પ્રારંભિક સ્થિતિની સાપેક્ષે $3v^2/4g$ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે. પદાર્થ કયો હશે?

A

રિંગ

B

ઘન ગોળો

C

પોલો ગોળો

D

તકતી

(AIPMT-2013)

Solution

તેથી યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી

$\frac{1}{2} m v^2+\frac{1}{2} I \omega^2=M g h$

$\frac{1}{2} M v^2+\frac{1}{2} I\left(\frac{v}{R}\right)^2=M g\left(\frac{3 v^2}{4 g}\right)\left(\because \omega=\frac{v}{R}\right)$

$\frac{1}{2} I \frac{v^2}{R^2}=\frac{3}{4} M v^2-\frac{1}{2} M v^2=\frac{1}{4} M v^2$

$I=\frac{1}{2} M R^2$

પદાર્થનો આકાર તકતી જેવો હશે 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.