- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
medium
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $q$ વિદ્યુતભાર ધરાવતો નાનો ગોળો $L$ લંબાઈની દોરી વડે બે સમાંતર પ્લેટ વચ્ચે લટકી રહ્યો છે. તેનો આવર્તકાળ $\mathrm{T}_0$ છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટને વિદ્યુતભારીત કરવામાં આવે તો આવર્તકાળ $T$ જેટલો મળે છે. તો $T/T { }_0$ ગુણોત્તર
A${\left( {\frac{{g + \frac{{qE}}{m}}}{g}} \right)^{1/2}}$
B${\left( {\frac{g}{{g + \frac{{qE}}{m}}}} \right)^{3/2}}$
C${\left( {\frac{g}{{g + \frac{{qE}}{m}}}} \right)^{1/2}}$
Dએક પણ નહીં
Solution

$==>$ Effect acceleration $g' = \left( {g + \frac{{QE}}{m}} \right)$
Hence time period $T = 2\pi \sqrt {\frac{l}{{g'}}} = 2\pi \sqrt {\frac{l}{{\left( {g + \frac{{QE}}{m}} \right)}}} $
Standard 12
Physics
Similar Questions
medium