એક $2\pi r$ લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ની સાપેક્ષે $\omega$ જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે $P$ બિંદુ પાસે સ્થિર થાય છે તો $\omega^2$ નું મૂલ્ય કેટલું હશે?
$\frac{{\sqrt 3 g}}{{2r}}$
$\left( {g\sqrt 3 } \right)/r$
$2g / r$
$2g/\left( {r\sqrt 3 } \right)$
નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સદિશ અને પ્રવેગ સદિશ એકબીજાને
નિયમિત વર્તુળાકાર ગતિમાંનાં કોઈ કણના પરિભ્રમણ પરનો સરેરાશ પ્રવેગ સદિશ એ શુન્ય સદિશ છે: આ વિધાન .....
પદાર્થનું દળ, ઝડપ અને ત્રિજયામાં $50\%$ નો વધારો થાય, તો કેન્દ્રગામી બળમાં ...... $\%$ વધારો થશે?
જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
એક ધડિયાળમાં સેકન્ડ કાંટા અને મિનિટ કાંટાની લંબાઈ અનુક્રમે $75 \mathrm{~cm}$ અને $60 \mathrm{~cm}$ છે. $30$ મિનિટ ગાળામાં સેકન્ડ કાંટાની ટોચ (છેડો) મીનીટ કાંટાની ટોચ (છેડા) કરતાં $x$ જેટલું વધારે અંતર કાપે છે. $x$ નું મૂલ્ચ મીટર માં લગભગ. . . . . . .હશે. $(\pi=3.14$ લો )