$3\; kg $ નો ઘન નળાકાર $4 \;m/s $ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $200\; N/m $ બળઅચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહતમ સંકોચન ($m$ માં) કેટલું થાય?

  • [AIPMT 2012]
  • A

    $0.5$

  • B

    $0.6$

  • C

    $0.2$

  • D

    $0.7$

Similar Questions

દઢ પદાર્થની ચાકગતિમાં પાવરનું સૂત્ર લખો. 

એક ચક્રની જડત્વની ચાકમાત્રા $4\ kg - {m^2}$ અને ગતિઉર્જા $200\ J$ છે.તેના પર $5\ N-m$ નું ટોર્ક લગાવાથી તે સ્થિર થાય,ત્યાં સુધીમાં કરેલા પરિભ્રમણ .......... $rev$

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઍક ઘન ગોળો અને એક નળાકાર એક ઢાળ તરફ સમાન વેગથી સરક્યાં વગર ગતિ કરે છે.બંનેએ ઢાળ પર પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ  $h_{sph}$ અને $h_{cyl}$ હોય તો ઊંચાઈનો ગુણોત્તર $\frac{{{h_{sph}}}}{{{h_{cyl}}}}$ શું થાય?

  • [JEE MAIN 2019]

$h$ ઊંચાઇના ઢાળ પરથી ઘન ગોળો ગબડીને તળિયે આવે,ત્યારે તેનો વેગ

  • [AIPMT 1992]

પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય રોલિંગ કરે છે. તેની ચાકગતિ ઊર્જાએ સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો પદાર્થ ....... છે.