પદાર્થ સમક્ષિતિજ સપાટી પર ગબડે છે.જો કુલઊર્જા નો $40\%$ ભાગ ચાકગતિઊર્જા હોય,તો તે પદાર્થ

  • A

    નળાકાર

  • B

    પોલો ગોળો

  • C

    ઘન ગોળો

  • D

    રીંગ

Similar Questions

$L$ લંબાઈ અને $M$ દળની લાકડી ઘર્ષણ રહિત સપાટી પર કોઇ પણ રીતે મુક્ત પણે ગતિ કરી શકે છે. $ m$ દળનો બોલ $ v$ ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. બોલનું દળ કેટલું હોવું જોઈએ કે જેથી અથડામણ બાદ તે સ્થિર રહે ?

તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2019]

કણ નિયમિત વર્તૂળાકાર ગતિ $L$ જેટલા કોણીય વેગમાનથી કરે છે. જો તેની કોણીય આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે નવું કોમીય વેગમાન કેટલું થશે ?

  • [AIEEE 2003]

ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \   m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?

એક પોલો ગોળો તેની સંમિત અક્ષને સમાંતર (અનુલક્ષીને) એક સમતલ સપાટી ઉપર ગબડે છે તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિઉર્જાનો ગુણોતર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .હશે.

  • [JEE MAIN 2024]