- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
$M$ દળની તકતીને હવામાં સ્થિર રાખવા માટે $6 m/sec$ ના વેગથી $1 \,sec$ માં $40$ પથ્થર અથડાવવામાં આવે છે.જો પથ્થરનું દળ $0.05\, kg$ હોય,તો તકતીનું દળ ........... $kg$ હશે. $(g = 10\,m{s^{ - 2}})$
A
$1.2$
B
$0.5$
C
$20$
D
$3$
Solution
(a) Weight of the disc will be balanced by the force applied by the bullet on the disc in vertically upward direction.
$F = nmv = 40 \times 0.05 \times 6 = Mg$
$⇒$ $M = \frac{{40 \times 0.05 \times 6}}{{10}} = 1.2\,kg$
Standard 11
Physics