$114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?

  • [JEE MAIN 2013]
  • A

    એક બાજુથી $36\, cm$ અને $84\, cm$ અંતરે 

  • B

    એક બાજુથી $24\, cm$ અને $72\, cm$ અંતરે 

  • C

    એક બાજુથી $48\, cm$ અને $96\, cm$ અંતરે 

  • D

    એક બાજુથી $72\, cm$ અને $96\, cm$ અંતરે 

Similar Questions

સ્ટીલના બનેલા તાર $A$ અને $B$ સમાન તણાવ હેઠળ કંપન કરે છે, $A$ નો પ્રથમ ઓવરટોન અને $B$ નો બીજો ઓવરટોન સમાન છે, $A$ ની ત્રિજયા $B$ કરતાં બમણી હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

જો દોરીની મુળભુત આવૃતિ $220 \,cps$ હોય તો પાંચમાં હાર્મોનિકની આવૃતિ ........... $cps$ હશે.

$9\times 10^3 kg /m^3$ રેખીય ધનતા $1m$ લંબાઇનો ધરાવતો તાર સોનોમીટરમાં વાપરવામાં આવે છે,તેના પર વજન લગાવાથી તારની લંબાઇ $4.9 \times 10^{-4} m$ વધે છે,તો તારની લઘુત્તમ આવૃત્તિ કેટલી  ..... $Hz$ થાય? ($Y = 9 \times 10^{10} N / m$)

$9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?

  • [AIEEE 2003]

એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ $Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)$ છે.તો તારની લંબાઈ કેટલી .... $m$ હશે? (બધી રાશિ $SI$ એકમમાં છે)

  • [JEE MAIN 2019]