સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$

  • [IIT 2002]
  • A

    $25$

  • B

    $5$

  • C

    $12.5$

  • D

    $\frac{1}{25}$

Similar Questions

$512\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો $0.5\; m$ લંબાઇની દોરી સાથે અનુનાદિત થાય છે. $256\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો કેટલી લંબાઇની ($m$ માં) દોરી સાથે અનુનાદિત થશે?

  • [AIPMT 1993]

એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર $5 \,m $ જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર $1.5 \,m$ છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?

  • [JEE MAIN 2020]

દળરહિત $L$ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી $AB$ અને $CD$ વડે લટકાવેલ છે. $m$ દળનો બ્લોક $O$ બિંદુએ લટકાવેલ છે. કે જેથી $BO$ અંતર $x$ છે. $AB$ ની પ્રથમ આવૃતિ અને $CD$ ની બીજી આવૃતિ સમાન થાય તો $‘x’$ નું મૂલ્ય કેટલું હશે?

સમાન તણાવ ધરાવતા સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $500 Hz$ છે,એક તારમાં તણાવ કેટલું  .... $\%$ વધારતાં $5$ સ્પંદ સંભળાય $?$

$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ...............  $kg \,wt$ હોય.