બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
$ \frac{l}{4} $
$ \frac{l}{2} $
$l$
$2l$
$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર $5 \,m $ જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર $1.5 \,m$ છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?
જડિત આધાર પાસેથી પરાવર્તન પામતા તરંગની કળામાં શું ફેરફાર થાય ? તે જણાવો.
$7\; m$ લંબાઈની દોરીનું દળ $0.035\,kg$ છે. જો દોરી પરનું તણાવ $60.5\; N$ હોય, તો આ દોરીમાં તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?