$90 \mathrm{~cm}$ લંબાઈના અનુનાદ્દીય તાર ધરાવતા એક સોનોમીટર ને અમુક તણાવવાળી સ્થિતિમાં રાખવામાં આવે છે ત્યારે તેની મૂળભૂત આવૃત્તિ $400 \mathrm{~Hz}$ મળે છે. આ જ તણાવ માટે $600 \mathrm{~Hz}$ ની મૂળભૂત આવૃત્તિ મળે તે માટેની અનુનાદીય તાર ની લંબાઈ. . . . . . . $\mathrm{cm}$ હશે.
$30$
$40$
$50$
$60$
દોરી પરના તરંગ $y=0.002 \sin (300 t-15 x)$ અને રેખીય ઘનતા $\mu=\frac{0.1\, kg }{m}$ હોય તો દોરીમાં તણાવ શોધો. ($N$ માં)
એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....
સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર $X$ અને $Y$ માં $T _{ x }$ અને $T _{ y }$ તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે $450\, Hz$ અને $300\, Hz $ હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર $\frac{T_{x}}{T_{y}}$ કેટલો થશે?
ત્રણ સમાન તાર જેની આવૃતિ $n_1, n_2$ અને $n_3$ છે, જેમને જોડીને એક તાર બનાવવામાં આવે છે. આ તારની આવૃતિ કેટલી થશે?
$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારની ત્રિજયા બમણી અને તણાવ અડધું કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?