$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

  • A

    $64$

  • B

    $256$

  • C

    $512$

  • D

    $1024$

Similar Questions

કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?

  • [AIPMT 2014]

તાર પર લંબગત તરંગ $ y = 0.021\;\sin (x + 30t) \, m$ હોય,તો તારમાં તણાવ કેટલો થાય? તારની રેખીય ઘનતા $ 1.3 \times {10^{ - 4}} \, kg/m$ છે,

$10\;m$ લંબાઇ ધરાવતી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ લૂપમાં કંપન કરે અમે તરંગનો વેગ $20\;m/s$ હોય, તો આવૃત્તિ ($Hz$ માં) કેટલી થશે?

  • [AIPMT 1997]

દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?

તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી  .... $Hz$ થાય?