એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો ....
ગોળાની સપાટી પરના કણ નો રેખીય પ્રવેગ શૂન્ય હોય
ગોળા માટે ઉપર દિધેલા વ્યાસ પરના કણ નો રેખીય પ્રવેગ શૂન્ય હોય
ગોળાની સપાટી પરના અલગ અલગ કણ ની કોણીય ઝડપ અલગ અલગ હોય
ગોળાની સપાટી પરના બધા કણ નો રેખીય વેગ સમાન હોય
દઢ પદાર્થ કોને કહે છે ?
દઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો ભેદ લખો.
ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
એક જ સ્થાન પર ફરતાં ભમરડામાં તેનું એક બિંદુ સ્થિર રહે છે કે એક રેખા સ્થિર રહે છે?
પદાર્થના બધા જ કણો વર્તૂળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે તેની ભ્રમણ અક્ષ.........