$l$ લંબાઈનો એક ચોરસ હૉલ પાણીની સપાટીથી $h$ ઊંડાઈએ અને $r$ ત્રિજ્યા ધરાવતો વર્તુળાકાર હૉલ પાણીની સપાટીથી $4h$ ઊંડાઈએ છે. જો $l < < h,\,r < < h$ અને બંને હૉલમાથી બહાર નીકળતા પાણીનો જથ્થો સમાન હોય તો ત્રિજ્યા $r$ કેટલી હશે?
$\frac{l}{{\sqrt {2\pi } }}$
$\frac{l}{{\sqrt {3\pi } }}$
$\frac{l}{{{3\pi } }}$
$\frac{l}{{{2\pi } }}$
પાત્રમાં ‘$h$’ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.તળિયે નાનું છિદ્ર પાડવામાં આવે છે.પાણીની ઊંચાઇ $h$ થી $\frac{h}{2}$ થતાં લાગતો સમય અને પાણીની ઊંચાઇ $\frac{h}{2}$થી 0 થતા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?
જો સ્નિગ્ધ પ્રવાહી (ઘનતા $=1.5\, kg / m ^3$ )માં સોનાના ગોળાની અંતિમ વેગ (ઘનતા $19.5 \,kg / m ^3$ ) (Terminal Velocity) $0.2 \,m / s$ હોય, તો એ જ પ્રવાહીમાં સમાન કદના ચાંદીના ગોળા (density $=10.5 \,kg / m ^3$ )નો અંતિમ વેગ .......... $m/s$.
$0.1 \,m $ બાજુવાળી ચોરસ પ્લેટ , $0.01\, poise$ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં બીજી પ્લેટ પર $0.1\, m/s$ ના વેગથી ગતિ કરે છે,જો શ્યાનતા બળ $0.002\, N$ લાગતું હોય,તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે?
નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા r અને પાત્રની કોણીય આવૃતિ $\omega $પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો હશે?
સોનાના ગોળાની (ઘનતા $= 19.5\, kg/m^3$) સ્નિગ્ધ પ્રવાહીમાં (ઘનતા $= 1.5\, kg/m^3$) ટર્મિનલ ઝડપ $0.2\, m/s$ છે.તો તેટલા જ પરિમાણવાળા ચાંદી (ઘનતા $= 10.5\, kg/m^3$) ના ગોળાનો તે જ પ્રવાહીમાં ટર્મિનલ ઝડપ ....... $m/s$ થાય?