- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
ઉપરના સ્વાધ્યાય માં, જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતાં દોરી એકાએક તૂટી પડે, તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય ?
$(a)$ પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય છે.
$(b)$ દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે.
$(c)$ પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે
Option A
Option B
Option C
Option D
Solution
Option $(b)$ is correct
When the string breaks, the stone will move in the direction of the velocity at that instant. According to the first law of motion, the direction of velocity vector is tangential to the path of the stone at that instant. Hence, the stone will fly off tangentially from the instant the string breaks
Standard 11
Physics